Advertisement

In Heat Of Politics Temperature Is Also High

In Heat Of Politics Temperature Is Also High રાજ્યમાં આગામી કેટલાક દિવસો સુધી ગરમીનો પારો ઉંચકાયેલો જોવા મળશે. એટલે એ સ્પષ્ટ થઈ ગયુ છે કે, આવતીકાલના મતદાનના દિવસે મતદારોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. સામે રાજકીય પાર્ટીઓમાં પણ નકારાત્મક અસર ન પડે તેની પણ ચિંતા સેવાઈ રહી છે

Heat,Politics,Temperature,High,રાજકારણ,ગરમી,તાપમાન,ગુજરાત,શેકાયું,

Post a Comment

0 Comments